ભારતીય સંગીતના ધર્મ અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં પ્રકૃતિ પરનો સાતત્યપૂર્ણ પ્રભાવ

Authors

  • Hayati Vaidya Upasana School of Performing Arts, Gujarat University, Ahmedabad
  • Dr. Shvetketu Vora Upasana School of Performing Arts, Gujarat University
  • Dr. Viraj Amar

DOI:

https://doi.org/10.47413/vidya.v2i1.127

Abstract

સંગીત માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિમાં આદિકાળથી વ્યાપ્ત છે. સમષ્ટિનું પ્રત્યેક તત્વ સાંગીતિક ઊર્જાથી ઉજજવલ છે. સંગીતનું મૂળ હાર્દ સ્વર, લય અને તાલ લયાત્મક સૃષ્ટિ સાથે સંબદ્ધ છે. પ્રસ્તુત લેખમાં સૃષ્ટિનાં વિભિન્ન તત્વોમાં સંગીતની વ્યાપ્તિ અને સંગીતની પ્રકૃતિ પર અસર વિષે પ્રકાશ પાડવામાં આવ્યો છે.    

References

डॉ. शरच्चंद्र श्रीधर परांजपे, भारतीय संगीत का इतिहास

संगीत एवं प्रकृति, संगीत मासिक, अक्तूबर 1996

श्याम दडपे, भाव संगीत एवं शास्त्रीय संगीत, संगीत कलाविहार, जून २०१९.

मनोविज्ञान, दुर्गानंद सिन्हा

निबंध-संगीत, सं. लक्ष्मीनारायण गर्ग

Downloads

Published

23-02-2023

How to Cite

Vaidya, H., Vora, S., & Amar, V. (2023). ભારતીય સંગીતના ધર્મ અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં પ્રકૃતિ પરનો સાતત્યપૂર્ણ પ્રભાવ. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(1), 88–90. https://doi.org/10.47413/vidya.v2i1.127

Issue

Section

Articles