તારુણ્ય શિક્ષણ કાર્યક્રમ માટે બહુમાધ્યમ સંપુટની રચના
DOI:
https://doi.org/10.47413/vidya.v2i1.199Keywords:
તારુણ્ય શિક્ષણ, બહુમાધ્યમ સંપુટ, માધ્યમિક શાળા, શારીરિક વૃદ્ધિ અને વિકાસ, HIV/AIDSAbstract
તારુણ્ય શિક્ષણ સંવેદનશીલ વિષય છે. આ વિષયને સમજાવવા માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ બિનઅસરકારક છે. આપણી શાળાઓમાં મોટાભાગે પ્રવચન આધારિત જ ભણાવવામાં આવે છે. આજના વિજ્ઞાન અને ટેકનોલજિના યુગમાં કોઈપણ વ્યક્તિ સુધી અસરકારક માહિતી પહોંચાડવા માટે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો સુલભ છે. માધ્યમિક કક્ષાએ તારુણ્ય શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા પર દેશના ચિંતકોએ ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખીને બહુમાધ્યમ સંપુટ અભિગમ દ્વારા શીખવવામાં આવે તો જ તારુણ્ય શિક્ષણનું કાર્ય જીવંત બનાવી શકાય. સંશોધકે માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ તરુણાવસ્થાની લાક્ષણિકતાઓ સમજી શકે તે પ્રકારે બહુમાધ્યમ સંપુટની રચના કરી હતી. જેમાં ગીતની સીડી, સ્લાઈડ શૉ, ફિલ્મ દર્શન, પ્રદર્શન અને માહિતી પત્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
References
કાપડિયા, નિ; અને પટેલ, જે. એ. (2003). શાળા કક્ષાએ તારુણ્ય શિક્ષણ. (પ્રથમ આવૃત્તિ). જીસીઈઆરટી.
કાપડિયા, નિ. (2008). માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તારુણ્ય શિક્ષણ કાર્યક્રમની રચના અને અજમાયશ [અપ્રકાશિત પીએચ.ડી. શોધનિબંધ]. ગુજરાત યુનિવર્સિટી.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.