'પ્લેગ' કૃતિમાં રજૂ થતો માનવ જીવન-સંઘષૅ
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.260Abstract
પ્લેગ કૃતિના મૂળ સર્જક આલ્બેર કામૂ છે. તેમનો જન્મ ઈ.સ. ૧૯૧૩માં થયો હતો. 4 જાન્યુઆરી ઈ.સ. ૧૯૬૦ના રોજ એક મોટર અકસ્માતમાં અકાળે તેમનું અવસાન થયું. પ્લેગએ મૂળ ફ્રેંચ ભાષામાં લખાયેલી નવલકથા છે. આ નવલકથા ઈ.સ.૧૯૪૭માં પ્રગટ થઈ હતી. તે પણ ફ્રેન્ચ ભાષામાં ત્યાર પછી ઈ.સ.૧૯૪૮માં અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશમાં પ્રગટ થઈ હતી. આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ રાજેન્દ્ર જોશીએ કર્યો છે. ઈ.સ.૧૯૯૮માં તેમને અનુવાદ કરેલો છે.
References
પ્લેગ – લેખક- આલ્બેર કામૂ - અનુવાદક રાજેન્દ્ર જોશી – પુષ્ઠ નં =૧૩
એજન, પુષ્ઠ નં =૧૪
એજન, પુષ્ઠ નં =૧૮
એજન, પુષ્ઠ નં = ૪૧
એજન, -પૃષ્ઠ નં=૩૨૪
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.