‘કૂવો’-નવલકથામાં નારીનું સંઘર્ષી જીવન
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.263Abstract
અનુઆધુનિક યુગમાં દલિત ચેતના અને નારી ચેતનાને વિકસવાનો બહોળો અવકાશ પ્રાપ્ત થયો છે. પરંતુ નારીવાદી ન હોવા છતાં નારીકેન્દ્રી હોય તેવી સબળ નવલકથાઓ ગુજરાતી સાહિત્યને પ્રમાણમાં ઓછી સાંપડી છે. ‘કૂવો’ નવલકથા એવા સમયમાં એક સીમાસ્તંભ બની રહી છે, ને એજ રીતે “સૌથી વરવી સ્થિતિ ભારતના ખેડૂતોની છે. ગોદાનનો પ્રભાવ ગુજરાતી સર્જકોએ ઝીલ્યો નથી. આવી પરિસ્થિતિ વચાળે નારી વિમર્શની સાથોસાથ કિસાન વિમર્શનું નિદર્શન પૂરું પાડતી નવલકથા ‘કૂવો’ નું ગુજરાતી સાહિત્યમાં પ્રગટવું આશ્વાસિત છે.
References
કૂવો- અશોકપુરી ગોસ્વામી આર.આર. શેઠની કંપની, અમદાવાદ આવૃત્તિ-૨૦૧૪
ભરત મહેતાઃ ‘કૂવો’ મેઘાણી પરંપરાનું સાતત્ય, વિ-વિદ્યાનગર ફેબ્રુઆરી 2008, અંક-2, પૃ.12.
પારુલ રાઠોડ- ‘પરબ’ એપ્રિલ-૧૯૯૮ પૃ-૪૨
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.