પ્રિયજન: સાચા બે પ્રેમીઓની અકબંધ જીવનકથા
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.277Abstract
‘પ્રિયજન’ નવલકથાની શરૂઆત કથા નાયિકા પ્રૌઢા ચારુથી થાય છે. નિકેતને ઘણા વર્ષો પછી મળતાં તે પોતાના અતીતને વર્તમાનની સાથે ટુકડે ટુકડે રજૂ કરે છે. નિકેતના આગમન પૂર્વે ચારુ બારીમાંથી દરિયાનું દ્રશ્ય જોતી હોય છે તેમાં તે તેના ભૂતકાળ અને વર્તમાન આ બે સમયખંડોમાં વિભાજીત જીવનને જુએ છે. આ દરિયો નિકેતને ખૂબ ગમતો પણ “બારીમાંથી દેખાતું દરિયાનું દ્રશ્ય અહીં બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણામાં વાવેલું સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે.”
References
પ્રિયજન (નવલકથા)- વીનેશ અંતાણી- આર.આર. શેઠની કંપની, મુંબઈ-અમદાવાદ.
આવૃત્તિ-૧૮ વર્ષ- ફેબ્રુઆરી-૨૦૨૦ કિંમત-૧૬૦ રૂ/-
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.