આંગિક અંને વાચિક અભિનયના સંદર્ભ સાથે ભરતનાટ્યમના મૂર્ત તેમજ અમૂર્ત પાસાઓ
DOI:
https://doi.org/10.47413/vidya.v3i2.409Keywords:
આંગિક, વાચિક, સાત્વિક, અભિનય, નાટ્યશાસ્ત્ર, ભારતીય કલા, ભરતનાટ્યમ, મૂર્ત, અમૂર્ત પાસાઓ.Abstract
દરેક મંચિય કલા, અન્ય કલાઓ કરતાં વિશિષ્ટ કલા છે કારણ કે તેમાં સર્જક અને સર્જનનું માધ્યમ બંને પૃથક્ નહિ પણ એક જ છે. કલાકારનું શરીર, ચેતના, મન, વાણી એ જ અભિવ્યક્તિનું માધ્યમ છે. કલાકાર પોતાના દેહને માધ્યમ બનાવી પાત્રનું સર્જન કરે છે. ચિત્રકળામાં રંગ, પીંછી તથા કેનવાસ-સર્જન માટેનાં સાધનો તથા ચિત્રકારની સર્જક ચેતના બંને પૃથક્ છે. વાદ્યવાદનકળામાં વાદક તથા અભિવ્યક્તિનું માધ્યમ-વાદ્ય-બંને અલગ છે જ્યારે અભિનયકળામાં સર્જક અને સર્જનનું માધ્યમ બંને તે કલાકાર જ છે. તે પોતાના મન, વાણી અને વર્તન દ્વારા પાત્રને જીવંત કરે છે, પ્રત્યક્ષપણે તેનો સાક્ષાત્કાર કરાવે છે. ચારેય અભિનયના પ્રકાર એ દરેક શાસ્ત્રીય નૃત્ય શૈલીના પાયામાં છે. અભિનયએ ભરતનાટ્યમમાં દોરાના વણાટ તરીકેનું કામ ભજવે છે જે નૃત્યના વ્યક્તિગત હલન ચલન ને સુસંગત અને આકર્ષક કથામાં પરીવર્તિત કરે છે. આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનયનો કુશળતાપૂર્વક સંકલન કરીને નર્તકો પ્રેક્ષકોને ભાવનાત્મક અને રસાત્મક સ્તર સુધી અનુભવ કરાવે છે.
References
પૂરેચાડો. સંધ્યા. ભરતમુની વિરચિત નાટ્યશાસ્ત્ર, ખંડ પહેલો, અધ્યાય 1 થી 9. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ , 2018.
શાહડો. મહેશ ચંપકલાલ. ભરતમુનિનો અભિનય સિધ્ધાંત. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ , 2021.
વાત્સ્યાયન કપિલા. Classical Indian Dance in Literature and the Arts . સંગીત નાટક અકેડેમી , 1968.
હિરયના. Art Experience . કાવ્યાલય, 1954.
શાહડો. મહેશ ચંપકલાલ. ભરત નાટ્યશાસ્ત્ર : નાટ્યપ્રયોગ . યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ , 1995.
શુક્લ નથુરામ સુંદરજી. ભરતમુનીનું નાટ્યશાસ્ત્ર (ગુજરાતી અનુવાદ ). 1911.
Champaklal, Mahesh, and Theatre for Thetre. “TFT Rang Samvaad | Webinar | Chapter 30 | Sudesh Sharma | Dr. Mahesh Champaklal | Vadodara.” Www.youtube.com, 6 Oct. 2021, www.youtube.com/watch?v=_mxWwbjr5r0. Accessed 30 Apr. 2024.
Gujarati Vishwakosh - ગુજરાતી વિશ્વકોશ. “અભિનય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ.” Gujarativishwakosh.org, 2024, gujarativishwakosh.org/%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%aa%af/. Accessed 30 Apr. 2024.
Gujarati Vishwakosh - ગુજરાતી વિશ્વકોશ, and ચોક્સીમહેશ. “કલા અને કલાતત્વ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ.” Gujarativishwakosh.org, 2024, gujarativishwakosh.orghttps://gujarativishwakosh.org/%e0%aa%95%e0%aa%b2%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%aa%b2%e0%aa%be%e0%aa%a4%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5/Accessed 30 Apr. 2024.
પારેખનગીનદાસ. અભિનવનો રસવિચાર અને બીજા લેખો. મેમર્સ બી. એસ. શાહ કંપની, 1969.
દિક્ષિતસુરેન્દ્રનાથ. ભરત અને ભારતીય કળા . રાજકમલ પ્રકાશન પ્રા. લિ. , 1970.
કાળેમનોહર. ભારતીય નાટ્યોદર્ય. મેઘ પ્રકાશન, 1982.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.