‘તળેટીનું અંધારું’માં પ્રગટતું માનવસંવેદન’
DOI:
https://doi.org/10.47413/hbe20f98Abstract
અજય સોની યુવા વાર્તાકાર છે. નવલિકાઓ સિવાય તેમણે ‘કથા કૅનવાસ’ અને ‘રંગછાબ’ નામે સંવેદનકથાઓ તથા ‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’ નામે સંપાદન કર્યું છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’ અનેક સંસ્થાઓ દ્વારા પોંખાયો, તેનાં પરિણામરૂપે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ને વસંત પંચમીના દિવસે તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘તળેટીનું અંધારું’ વિમોચન પામે છે. જે ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. આ સંગ્રહ સર્જક અજય સોનીએ વિનેશ અંતાણીને અર્પણ કર્યો છે.
References
1. સોની અજય, ‘તળેટીનું અંધારું’, પ્રથમ આવૃત્તિ-૨૦૨૪, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.