ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓ: વાદી અને નટ બજાણિયા જાતિઓનું લોકવાઙમય
DOI:
https://doi.org/10.47413/tmpfs617Abstract
જયારે અક્ષરજ્ઞાન નહોતું, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર નહોતો, એટલે કે જ્ઞાનોપાર્જન સંદર્ભે પ્રવર્તમાન સાધનોનો અભાવ વર્તાતો હતો, લોકોમાં જ્ઞાન પરત્વેની સુઝબુઝ કે જાગૃતિનો અભાવ હતો, જયારે માહિતીના પ્રચાર અને પ્રસાર માટે માધ્યમો નહોતા ત્યારે આવી જાતિઓએ સમાજને સંસ્કૃતિ, સંસ્કારો, વ્યવહારો, ફરજો, આચાર-વિચાર જેવી બાબતોથી જનજાગૃતિ લાવવાનું ગૌરવવંતુ કાર્ય કર્યું હતું
References
1. ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસત- જોરાવરસિંહ જાદવ
2. લોક જીવનના મોતી- જોરાવરસિંહ જાદવ
3. લોકવાઙમય- કનુ જાની
4. લોક સાહિત્ય તત્વ દર્શન અને મૂલ્યાંકન- સંપા- ડૉ.બળવંત જાની
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.