‘નો પાર્કિંગ’ – આધુનિક જીવનના પડકારો અને માનવ સંઘર્ષનું સાહિત્યિક ચિત્રણ
DOI:
https://doi.org/10.47413/rm9fza73Keywords:
આધુનિકતા , એકલતા , માનવ સંઘર્ષ , પ્રયોગશીલતા, જાતિભેદ, વર્ગભેદAbstract
સતીશ વ્યાસ પાસેથી પ્રાપ્ત પ્રથમ એકાંકીસંગ્રહ ‘નો પાર્કિંગ’માં કુલ ૧૨ એકાંકી છે. જે સામાજિક, શૈક્ષણિક, નૈતિક અને આધુનિક જીવનપ્રવાહને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. આ એકાંકીઓ માનસિક અને જીવન સંબંધિત વિવિધ વિષયોને સાહસપૂર્વક રજુ કરે છે. લેખકે પ્રાચીન કથાઓ અને સામકાલીન પરિસ્થિતિઓનું સંયોજન કરી, માનવજીવનના વિવિધ પાસાઓનું તટસ્થ દર્શન કરાવ્યું છે.
‘નો પાર્કિંગ’ શીર્ષક સાંભળતાં જ એક તદ્દન સામાન્ય સંકેતનો ભાસ થાય, પરંતુ આ એકાંકીસંગ્રહ માત્ર શારીરિક અવરોધો વિશે નહિ, પણ માનસિક, સામાજિક અને માનવીય અવરોધો વિશે પણ છે. તે જીવનમાં પાર્કિંગ(સ્થિરતા) માટે જે અવરોધો છે, તેને વ્યક્તિત્વના વિકાસ અને સ્વતંત્ર વિચારોની દૃષ્ટીએ વિસ્તૃત રીતે ચકાસે છે.
References
1. ‘નો પાર્કિંગ’, વ્યાસ સતીશ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. -૧૯૮૪
2. ‘સમગ્ર એકાંકી’, પટેલ ચીમનભાઈ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. -૨૦૨૩
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.