"વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન (ONOS)" : એક વૈચારિક ઝાંખી(ONE NATION ONE SUBSCRIPTION (ONOS) : A CONCEPTUAL OVERVIEW)
DOI:
https://doi.org/10.47413/5qqx0x51Abstract
સંસ્થાના શૈક્ષણિક સંશોધનને વેગ આપવા માટે સંશોધન અભ્યાસ સાહિત્ય અને માહિતીની જરૂરિયાતોને સંતોષકારક રીતે પૂરી પાડવાના હેતુ અંતર્ગત ભારત સરકારની One Nation One Subscription (ONOS) યોજનાના ભાગરૂપે e-Resources નો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ થયો છે. સંશોધકોને વિવિધ પ્રકાશકો/સંસ્થાનો/વિક્રેતાઓ સાથેના Licensing Agreementsના નીતિનિયમો, પ્રવર્તમાન Copyright Laws, Intellectual Property Right ના કાયદાઓ અને નૈતિક મુલ્યો આધારિત સંશોધન જવાબદારીની મર્યાદામાં રહીને (ONOS) યોજનાના ભાગરૂપે ઉપલબ્ધ વિવિધ e-Resourcesનો ઉપયોગ કરી શકાય. જેનો ઉદ્દેશ દેશભરના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) અને સંશોધન અને વિકાસ (R&D) સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક જર્નલ્સ અને સંશોધન લેખોની ઍક્સેસ સરળ અને સસ્તી રીતે પૂરી પાડવાનો છે. આ યોજના નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 અને વિકસિત ભારત@2047ના લક્ષ્યો સાથે સંરેખિત છે, જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે.
References
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.