वेद, विवाह और कुटुम्ब संस्था

Authors

  • Dr. Dharti Gajjar HNGU, Patan

DOI:

https://doi.org/10.47413/vidya.v1i1.74

Abstract

ઋગ્વેદની કુટુંબસંસ્થા પિતૃપ્રધાન છે. જેમાં પિતા તથા પુત્રને માતા કે કન્યાની અપેક્ષાએ વધારે અધિકાર મળેછે. ઋગ્વેદમાં પિતા કે માતાને ભુલોક અને પૃથ્વીલોક તરીકે વર્ણવવામાં આવ્યા છે. અહીં આ બન્નેની સમાન મહિમાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સુર્યા-સુક્તોમાં સુર્યા અને ચંદ્રમાના વિવાહનું વર્ણન છે. આર્યોના વિવાહ સંસ્કારમાં આ સુર્યા-સુક્તોના મંત્રોનું પઠન કરવું પડે છે. આ શોધલેખ માં વૈદિકોની કુટુંબસંસ્થા તથા વિવાહ ઉપર સંક્ષેપમાં પરામર્શ કરવામાં આવ્યો છે, અને આ અંગેના ઉભા થઇ ગયેલા ખોટામતોની સમીક્ષા કરવામાં આવીછે.

References

“વૈદિક સંસ્કૃતિ કા વિકાસ”, લક્ષ્મણશાસ્ત્રી જોષી

“વેદોનો દિવ્ય સંદેશ”, શ્રી રામ શર્મા આચાર્ય

“સંસ્કૃતિ પૂજન”, પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી

Downloads

Published

30-06-2022

How to Cite

Gajjar, D. (2022). वेद, विवाह और कुटुम्ब संस्था. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 1(1), 81–85. https://doi.org/10.47413/vidya.v1i1.74

Issue

Section

Articles