પ્રકૃતિ- પર્યાવરણ માટેનો આદિવાસી સંઘર્ષ ‘ડુંગર ઘરડો થયો’ નવલકથા સંદર્ભે

Authors

  • વિપુલકુમાર આર. કટારા Gujarat University

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.183

Abstract

પ્રસ્તુત લેખમાં વિશ્વ આખાની સળગતી સમસ્યા પ્રકૃતિના વિનાશની વાત કરવામાં આવી છે. 'ડુંગર ઘરડો થયો' નવલકથાના આધારે આદિવાસી સમાજનો પ્રકૃત્તિ પ્રત્યેનો પ્રેમ આ લેખમાં નીરૂપવામાં આવ્યો છે.

References

‘ડુંગર ઘરડો થયો’ લે.અનિલ બર્વે, અનુ. ડૉ.વસુધા ઈનામદાર, પાર્શ્વ પબ્લિકેશન, પ્ર.આવૃત્તિ-૨૦૧૧.

SAHITYSETU, ISSN- 2249-2372, ISSUE-3 MAY-JUNE-2021.

Downloads

Published

08-08-2023

Issue

Section

Articles

How to Cite

પ્રકૃતિ- પર્યાવરણ માટેનો આદિવાસી સંઘર્ષ ‘ડુંગર ઘરડો થયો’ નવલકથા સંદર્ભે. (2023). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 96-98. https://doi.org/10.47413/vidya.v2i2.183