માનવધર્મના ઉદયની આગાહી કરતી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની શ્રેષ્ઠ વાર્તાઓ

Authors

  • દક્ષા વસાવા Department of Gujarati, School of languages, Gujarat University, Ahmedabad

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.283

Abstract

સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય પાસેથી આપણને માતબર પ્રમાણમાં નવલકથાઓ અને ટુંકીવાર્તાઓ મળે છે. તેમને ‘મંદિર’ નામની એક વાર્તા તેમના મામાના નામથી પ્રસિદ્ધ કરી હતી, જેને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આ પછી તેમની ‘રામેર સુમતિ’, ‘પંથનિર્દેશ’ અને ‘બિન્દુર છેલે’ નામની વાર્તાઓ પ્રગટ થતાં તેઓ ખ્યાતિ પામ્યા.

References

શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની શ્રેષ્ઠ વાર્તાઓ, લે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, અનુ. અનિલા દલાલ, પ્રકાશક. ચંદ્રમૌલિ એમ. શાહ(અરુણોદય પ્રકાશન) પ્ર. આ. ૨૦૨૨, પૃ. સં. ૨૮૮, કિં. ૩૨૫

Downloads

Published

17-12-2023

Issue

Section

Articles

How to Cite

માનવધર્મના ઉદયની આગાહી કરતી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની શ્રેષ્ઠ વાર્તાઓ. (2023). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 354-356. https://doi.org/10.47413/vidya.v2i2.283