સ્વતંત્રતાની ઝંખના કરતી નારીની કથા – ‘સ્વેચ્છા'
DOI:
https://doi.org/10.47413/4am39642Abstract
પોતાની જાતને ‘સોશિયાલિસ્ટ ફેમિનિષ્ટ’ તરીકે ઓળખાવનાર અને ગુંટુર આંધ્રપ્રદેશમાં જન્મેલા તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી (POPURI LALITAKUMARI) જેમણે પોતાની સ્વર્ગસ્થ બહેનની યાદમાં ‘વોલ્ગા’ ઉપનામ રાખ્યું, તેમના દ્વારા ઈ.સ. ૧૯૮૭માં ‘સ્વેચ્છા’ નામે તેલુગુ ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા રચાઈ. આ નવલકથાઓ અંગ્રેજી અનુવાદ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા A Quest For Freedom નામે થયો. મૂળ નવલકથા પ્રકાશિત થયાના તેત્રીસ વર્ષ પછી તેનો ગુજરાતી અનુવાદ ૨૦૨૧માં અરુણોદય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયો છે, જેના અનુવાદક મીનલ દવે છે. આ કૃતિ ૧૯૮૭માં ‘ચપલા’ સામાયિકમાં પ્રગટ થઈ હતી. ‘સ્વેચ્છા’ નારીવાદી નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩ના શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદ તરીકે નવાજવામાં આવી છે.
References
1. ‘સ્વેચ્છા’, વોલ્ગા(1987). અનુ. મીનલ દવે(2021), અરુણોદય પ્રકાશન અમદાવાદ.
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.