ભૌગોલિક સંકેતો અને તેનું મહત્વ

Authors

  • Janaki Patel
  • Mr. Primal Patel
  • Yogeshkumar Lad

DOI:

https://doi.org/10.47413/vidya.v2i1.126

Keywords:

બૌદ્ધિક સંપત્તિ, ભૌગોલિક સંકેત

Abstract

બૌદ્ધિક સંપત્તિ અધિકાર માં મુખયત્વે કોપીરાયઇટ, પેટન્ટ, ઔદ્યોગિક ડિઝાઇન, ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ અને ભૌગોલિક સંકેતો નો સમાવેશ થાય છે. ઉપરોક્ત અન્વયે પારંપરિક કુશળતા તથા કુદરતી રીતે અલગ તરી આવતી વિભિન્નતાને ભૌગોલિક સંકેત આપવામાં આવે છે. ભૌગોલિક સંકેત એ વિશેષ વસ્તુઓ, પ્રાકૃતિક વસ્તુઓ તથા ઉત્પાદનો ને આપવામાં આવતું નામ આથવા ચિન્હ છે. જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે, અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે.

References

Department for promotion of industry and internal trade, Ministry of commerce & industry. Registration Details of Geographical Indications. Retrieved from: https://ipindia.gov.in/registered-gls.htm

World Intellectual Property Organization. Basic Information about Geographic Indication. Retrieved from: https://www.wipo.int/geo_indications/en/#:~:text=A%20geographical%20indication%20(GI)%20is,originating%20in%20a%20given%20place.

Downloads

Published

23-02-2023

Issue

Section

Articles

How to Cite

ભૌગોલિક સંકેતો અને તેનું મહત્વ. (2023). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(1), 36-38. https://doi.org/10.47413/vidya.v2i1.126

Similar Articles

1-10 of 42

You may also start an advanced similarity search for this article.