પરિષ્કૃત કવિતાનો એક બળૂકો આવજ: 'પોળોનાં જંગલોમાં'

Authors

DOI:

https://doi.org/10.47413/vidya.v1i2.83

Keywords:

કવિતા, 'પદ્મા વિનાના દેશમાં, પોળોનાં જંગલોમાં, પરિષ્કૃત કવિતા, આધુનિકતા, પરિષ્કૃતિ, અનુઆધુનિકતા.

Abstract

જીવનનાં પરિવર્તનો સાહિત્યના પરિવર્તનો છે. અને સાહિત્ય સાથે જીવનનો સંબંધ અનેક તબક્કે અનેક રીતે અનુબંધાયેલો છે. જે નિતનવાં સ્વરૂપોના વિવિધ આકારમાં પ્રગટે છે. ગુજરાતી સાહિત્યમાં વીસમી સદીમાં આઠમા-નવમા દાયકાની કવિતા આધુનિકતાવાદી કવિતાથી અભિવ્યક્તિ-રીતિથી કૈંક અનુસંધાન રાખી ભાવ-સંવેદન તથા ભાષાયોજના આદિ બાબતે એક મહત્ત્વનું સ્થિત્યંતર સાધે છે. તેને પરિષ્કૃતિના સિદ્ધાંતકારોએ ગુજરાતી ચેતનાને આવિષ્કૃત કરતી પરિષ્કૃત કવિતા તરીકે પ્રમાણી.

References

ઠાકોર અજિત, સ્થિત્યંતર, અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન, પ્રકાશક, ૧૯૯૫, ડૉ. ઠાકોર અજિત.

પટેલ મણિલાલ, 'પદ્મા વિનાના દેશમાં', અમદાવાદ- ૧૫, ૬/એ પુર્ણેશ્વર ફ્લેટ્સ, ગુલાબ ટેકરા, નક્ષત્ર ટ્રસ્ટ, એપ્રિલ : ૧૯૮૩ પૃ. ૧૪-૧૮.

પટેલ મણિલાલ, નવમા દાયકાની કવિતા: પરિષ્કૃતિનાં પગરણ, ખેવના, વર્ષ: ૩, અંક: ૧૨, સળંગ અંક: ૨૪, ડિસેમ્બર, ૧૯૯૦, પૃ.૨૭-૨૮.

પટેલ મણિલાલ, દસમા દાયકાની કવિતા, ખેવના, વર્ષ: ૧૧, અંક: ૪, સળંગ અંક : ૭૨, ડિસેમ્બર, ૨૦૦૧, પૃ.૫૬-૬૨.

પંચાલ શિરીષ, શુક્લ જયદેવ, ટેલર બકુલ: સંપાદન, પુસ્તિકા: ૧૦,૧૧, સમીપે, ડિસેમ્બર, ૨૦૦૮, પૃ. ૧૭૬-૧૭૭.

Downloads

Published

31-12-2022

Issue

Section

Articles

How to Cite

પરિષ્કૃત કવિતાનો એક બળૂકો આવજ: ’પોળોનાં જંગલોમાં’. (2022). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 1(2), 24-26. https://doi.org/10.47413/vidya.v1i2.83