મિશેલ ફૂકો અને જૂલિયા ક્રિસ્ટીવાના અનુ-સંરચનાવાદી સાહિત્યિક વિચારો
DOI:
https://doi.org/10.47413/gavecg41Keywords:
અનુ-સંરચનાવાદ, સંરચનાવાદ, મનોવિશ્લેષણ, સાહિત્યિક અર્થવિજ્ઞાન, સંકેતક, અર્થAbstract
અનુ-સંરચનાવાદી વિવેચનમાં એક વધુ વૈચારિક ધારા છે જે આગ્રહ કરે છે કે 'પાઠાત્મકતા' (TEXTUALITY)જ સર્વસ્વ નથી પણ વિશ્વમાં શક્તિના ખેલમાં પાઠની જગ્યાએ 'વિમર્શ' સમાયેલો છે. મિશેલ ફૂકો (MICHEL FOUCAULT)નો મુખ્ય મુદ્દો એ છે કે 'પાઠાત્મકતા'નો સિદ્ધાંત રાજનૈતિક તેમજ સામાજિક શક્તિઓ અને 'વિચારધારા'ને 'અર્થોત્પત્તિ'નું માધ્યમ માનીને એનો દરજ્જો નીચે લાવે છે. હકીકત એ છે કે જ્યારે કોઈ હિટલર, મુસોલિની કે સ્ટાલિન એક આખા રાષ્ટ્રને પોતાના આદેશ મુજબ ચલાવે છે તો આવો 'વિમર્શ' માધ્યમ દ્વારા થાય છે અને એ શક્તિનો નક્કર પ્રભાવ સમાહૃત હોય છે. અહીં એ તો સ્પષ્ટ છે કે ફૂકો પોતાના વિમર્શ સિદ્ધાંત દ્વારા જર્મન દાર્શનિક નીત્શેની અભિનવ વિવૃતિ પ્રસ્તુત કરે છે.
References
1. JACQUES LACAN, ECRITS (PARIS 1966); ENGLISH TRANSLATION, ECRITS: A SELECTION (LONDON AND NEW YORK, 1977).
2. JACQUES LACAN, LE SEMINAIRE:
LIVRE I: (PARIS 1975)
LIVRE II: (PARIS 1978)
LIVRE XI: ENGLISH TRANSLATION, THE FOUR FUNDAMENTALS
CONCEPTS OF PSYCHOANALYSIS (LONDON 1977. NEW YORK 1978)
LIVRE XX: ENCORE (PARIS 1975).
3. MICHEL FOUCAULT, MADNESS AND CIVILIZATION: A HISTORY OF INSANITY IN THE AGE OF REASON (PARIS 1961); (LONDON 1971, NEW YORK 1973). DOI: https://doi.org/10.4324/9780203278796
4. MICHEL FOUCAULT, THE BIRTH OF THE CLINIC: AN ARCHAEOLOGY OF MEDICAL PERCEPTION (PARIS 1963); (LONDON AND NEW YORK 1973).
5. MICHEL FOUCAULT, THE ARCHAEOLOGY OF KNOWLEDGE (PARIS 1969); (NEW YORK 1972) (LONDON 1974) MICHEL FOUCAULT, THE DISCOURSE ON LANGUAGE; INCLUDED AS APPENDIX TO THE ARCHAEOLOGY OF KNOWLEDGE (SEE ABOVE).
6. MICHEL FOUCAULT, DISCIPLINE AND PUNISH: THE BIRTH OF THE PRISON (PARIS 1975); (LONDON 1977, NEW YORK 1978).
7. MICHEL FOUCAULT, THE HISTORY OF SEXUALITY, VOL. I (PARIS 1976); (NEW YORK 1978, LONDON 1979).
8. EDWARD SAID, ORIENTALISM, NEW YORK 1978.
9. EDWARD SAID, THE WORLD, THE TEXT AND THE CRITIC (CAMBRIDGE, MASS, 1983).
10. ROBERT YOUNG, UNTYING (ED), THE TEXT: A POSTSTRUCTURALIST READER (BOSTON, LONDON AND HENLEY 1981).
11. CATHERINE BELSEY, CRITICAL PRACTICE, LONDON 1980.
12. RAMAN SELDEN, CONTEMPORARY LITERARY THEORY, SUSSEX 1985, PP. 79-84, 98-102.
13. JOHN STURROCK (ED.) STRUCTURALISM AND SINCE, OXFORD 1979, PP.81-115, 116-153.
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.