યુદ્ધ મધ્યે પીસાતા માનવજીવન અને માનવસંબંધોની સંકુલતા પ્રગટ કરતી
DOI:
https://doi.org/10.47413/mhj7an85Keywords:
યુદ્ધ, યુદ્ધની બર્બરતા, રશિયનક્રાંતિઓ, ક્રાંતિકારી, માનવજીવનની દુર્દશાAbstract
રશિયન લેખક બોરિસ પાસ્તરનાકનો જન્મ ૧૦-૨-૧૮૯૦ના રોજ રશિયાના મોસ્કો શહેરમાં યહૂદી પરિવારમાં થયો હતો.તેમણે ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું ઉત્તમ સાહિત્ય સર્જન કરી નોંધપાત્ર ફાળો આપ્યો છે.બોરિસએ સાહિત્ય જગતમાં અનુવાદક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે.તેમનું અવસાન ૩૦-૫-૧૯૬૦ના દિને થયું હતું.
References
1. ડૉ.ઝિવાગો:લે:બોરિસપાસ્તરનાક.અનુ:અશ્વિનચંદારાણા.આવૃતિ૨૦૨૨.પ્રકાશન:ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. ભાગ ૧.
2. ડૉ.ઝિવાગો:લે:બોરિસપાસ્તરનાક.અનુ:અશ્વિનચંદારાણા.આવૃતિ૨૦૨૨.પ્રકાશન:ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર.પૃ.૫૧૮ ભાગ ૨.
3. વિકિપીડિયા
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.