યુદ્ધ મધ્યે પીસાતા માનવજીવન અને માનવસંબંધોની સંકુલતા પ્રગટ કરતી

Authors

  • વાઘેશ્વરી. ધર્મિષ્ઠા. આર Gujarat University image/svg+xml

DOI:

https://doi.org/10.47413/mhj7an85

Keywords:

યુદ્ધ, યુદ્ધની બર્બરતા, રશિયનક્રાંતિઓ, ક્રાંતિકારી, માનવજીવનની દુર્દશા

Abstract

રશિયન લેખક બોરિસ પાસ્તરનાકનો જન્મ ૧૦-૨-૧૮૯૦ના રોજ રશિયાના મોસ્કો શહેરમાં યહૂદી પરિવારમાં થયો હતો.તેમણે ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું ઉત્તમ સાહિત્ય સર્જન કરી નોંધપાત્ર ફાળો આપ્યો છે.બોરિસએ સાહિત્ય જગતમાં અનુવાદક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે.તેમનું અવસાન ૩૦-૫-૧૯૬૦ના દિને થયું હતું.

References

1. ડૉ.ઝિવાગો:લે:બોરિસપાસ્તરનાક.અનુ:અશ્વિનચંદારાણા.આવૃતિ૨૦૨૨.પ્રકાશન:ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. ભાગ ૧.

2. ડૉ.ઝિવાગો:લે:બોરિસપાસ્તરનાક.અનુ:અશ્વિનચંદારાણા.આવૃતિ૨૦૨૨.પ્રકાશન:ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર.પૃ.૫૧૮ ભાગ ૨.

3. વિકિપીડિયા

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

યુદ્ધ મધ્યે પીસાતા માનવજીવન અને માનવસંબંધોની સંકુલતા પ્રગટ કરતી. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 187-190. https://doi.org/10.47413/mhj7an85

Similar Articles

1-10 of 42

You may also start an advanced similarity search for this article.