પરિષ્કૃતિની નોખી મુદ્રા: 'મારો શામળિયો'
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.295Keywords:
કવિતા, ‘મારો શામળિયો’, ‘આધુનિકતા’, ‘અનુઆધુનિકતા’, ‘પરિષ્કૃતિ’, ‘પરિષ્કૃત કવિતા’Abstract
‘મારો શામળિયો’ કવિતાએ વીસમી સદીના આઠમા-નવમા દાયકામાં આધુનિક ગુજરાતી ચેતનાથી પરિમાર્જન પામેલી સંપ્રજ્ઞતાના સંભૂત કાવ્યન્યાસની લબ્ધિ છે. આધુનિકતા અને અનુઆધુનિકતા વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાના વિવિધ સંબંધોથી પોતાનું અલગ પોત રચી કલા સંયતતાને પરિણામે કાવ્યની અભિવ્યક્તિ સમષ્ટિને ચીંધનારું પરિષ્કૃત કાવ્ય છે.
References
રાવલ અજય, (ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ૨૦૧૯ માર્ચ, એપ્રિલ, મે, ૨૦૧૯) તથાપિ, વિદાય વિદ્રોહી કવિ નીરવ પટેલ, વડોદરા, વર્ષ: ૧૪, અંક: ૫૪-૫૫, (પૃ.૪૫), તંત્રી: જોશી યોગેશ.
Patel Nirav, Poem: મારો શામળિયો /My Lord/'Der All machtige, Poetry Traverses South Asia And Germany, www.goethe.de.
પટેલ નીરવ, (૨૦૦૫), 'બહિષ્કૃત ફૂલો':'મારો શામળિયો', અમદાવાદ, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, પ્રકાશક: પટેલ નીરવ (પૃ. ૧૩).
પટેલ નીરવ, (જૂન, ૨૦૧૭), 'બહિષ્કૃત ફૂલો': 'મારો શામળિયો', અમદાવાદ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, પ્રકાશક: ગૂર્જર સાહિત્ય પ્રકાશક (પૃ. ૧૩).
'સુંદરમ', (જન્માષ્ટમી, વિક્રમ સંવત ૧૯૮૯), 'કાવ્યમંગલા': 'ભંગડી', મુંબઈ-૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, આર. આર. શેઠની કંપની, પ્રકાશક: ભટ્ટ મૂળશંકર સોમનાથ, (પૃ. ૫૧).
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.