જમીનદારી અને જીવનસંઘર્ષ વચ્ચે જીવન વાસ્તવને પ્રગટ કરતી કથા: ‘છ વીઘા જમીન’

Authors

DOI:

https://doi.org/10.47413/vidya.v3i1.403

Keywords:

જમીન,જમીનદારી,માનવીય(ઈચ્છા)એષણા, નિઃસંતાનતા,શોષણપ્રથા,ઈશ્વર-ન્યાય,કર્મવાદ સિદ્ધાંત

Abstract

ઉડિયા ગદ્ય અને કથા સાહિત્યના પિતાનું બહુમાન જેમને આપવામાં આવ્યું છે એવાં ફકીર મોહન સેનાપતિનો જન્મ ઓડિશાના મલ્લિકાપુર ગામમાં ૧૩ જાન્યુઆરી, ..૧૮૪૩માં થયો હતો. તેમનું મૂળ નામ વ્રજમોહન હતુ.ગંભીર બીમારીમાંથી ઉગરતા દાદીની માનતા મુજબ 'ફકીર' બન્યાં હતાં.ઉડિયા ગદ્ય અને કથા સાહિત્યમાં તેમનો ફાળો પ્રમુખ છે.નવલકથા,વાર્તાસંગ્રહ,આત્મકથા એમ અલગ-અલગ સહિત્ય સ્વરૂપોમાં તેમનું સાહિત્ય રચાયું છે.૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને લેખક ..૧૯૧૮માં અવસાન પામ્યા હતા.

References

‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૪૧

‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૮૮

‘છ વીધા જમીન’,ફકીર મોહન સેનાપતિ,સાહિત્ય અકાદમી,નવી દિલ્હી,પ્રથમ આવુતિ-૧૯૮૨, એજન, પાન નં- ૧૫૦

Downloads

Published

30-06-2024

Issue

Section

Articles

How to Cite

જમીનદારી અને જીવનસંઘર્ષ વચ્ચે જીવન વાસ્તવને પ્રગટ કરતી કથા: ‘છ વીઘા જમીન’. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(1), 152-155. https://doi.org/10.47413/vidya.v3i1.403

Similar Articles

1-10 of 42

You may also start an advanced similarity search for this article.