‘નો પાર્કિંગ’ – આધુનિક જીવનના પડકારો અને માનવ સંઘર્ષનું સાહિત્યિક ચિત્રણ

Authors

  • અફસાના એસ. માંજોઠી Gujarat University

DOI:

https://doi.org/10.47413/rm9fza73

Keywords:

આધુનિકતા , એકલતા , માનવ સંઘર્ષ , પ્રયોગશીલતા, જાતિભેદ, વર્ગભેદ

Abstract

સતીશ વ્યાસ પાસેથી પ્રાપ્ત પ્રથમ એકાંકીસંગ્રહ નો પાર્કિંગમાં કુલ ૧૨ એકાંકી છે. જે સામાજિક, શૈક્ષણિક, નૈતિક અને આધુનિક જીવનપ્રવાહને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. એકાંકીઓ માનસિક અને જીવન સંબંધિત વિવિધ વિષયોને સાહસપૂર્વક રજુ કરે છે. લેખકે પ્રાચીન કથાઓ અને સામકાલીન પરિસ્થિતિઓનું સંયોજન કરી, માનવજીવનના વિવિધ પાસાઓનું તટસ્થ દર્શન કરાવ્યું છે.

નો પાર્કિંગશીર્ષક સાંભળતાં એક તદ્દન સામાન્ય સંકેતનો ભાસ થાય, પરંતુ એકાંકીસંગ્રહ માત્ર શારીરિક અવરોધો વિશે નહિ, પણ માનસિક, સામાજિક અને માનવીય અવરોધો વિશે પણ છે. તે જીવનમાં પાર્કિંગ(સ્થિરતા) માટે જે અવરોધો છે, તેને વ્યક્તિત્વના વિકાસ અને સ્વતંત્ર વિચારોની દૃષ્ટીએ વિસ્તૃત રીતે ચકાસે છે.

References

1. ‘નો પાર્કિંગ’, વ્યાસ સતીશ, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. -૧૯૮૪

2. ‘સમગ્ર એકાંકી’, પટેલ ચીમનભાઈ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. -૨૦૨૩

Downloads

Published

04-04-2025

Issue

Section

Articles

How to Cite

‘નો પાર્કિંગ’ – આધુનિક જીવનના પડકારો અને માનવ સંઘર્ષનું સાહિત્યિક ચિત્રણ. (2025). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 4(1), 94-98. https://doi.org/10.47413/rm9fza73

Similar Articles

11-20 of 48

You may also start an advanced similarity search for this article.