નારીવાદની સક્ષમ રજૂઆત કરતું અને ફેમિનિઝમનું બાઈબલ : ‘એ રૂમ ઑફ વન્સ ઑન’
DOI:
https://doi.org/10.47413/q506kv82Keywords:
નારીવાદ, નિજી એકાંત,લેખિકાઓની સમસ્યાઓ,સાહિત્યમાં સ્ત્રી અવગણના અને ફેમિનીઝમAbstract
વર્જિનિયા વૂલ્ફનો સમયગાળો (૧૮૮૨ થી ૧૯૪૧)નો છે. અંગ્રેજી સાહિત્યના જાણીતા લેખિકા જેમને ‘સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ’ ટેકનીકના પ્રણેતા કહેવામાં આવે છે.રૂમ સિવાય તેમના બીજાં જાણીતાં પુસ્તકોમાં ‘મીસીસ ડેલોવી’(૧૯૨૫) અને ‘ટુ ધ લાઈટ હાઉસ’(૧૯૨૭)મળે છે.પતિ લીઓનાર્ડ વૂલ્ફ સાથે હોગાર્થ પ્રેસ નામે નામાંકિત પ્રકાશન સંસ્થાનો પાયો નાખેલો,તેના દ્વારા જ તેમના’એ રૂમ ઑફ વન્સ ઑન’પુસ્તકનું પ્રકાશન થયું છે.લંડન/ઇંગ્લેન્ડના ચિંતનશીલ લોકોમાં સંમાનનીય બ્લુમ્સબેરી ગ્રુપના સભ્ય અને નારીવાદનું અગત્યનું સુંદર સર્જન આપી જનાર એવા વૂલ્ફે ૧૯૪૧માં આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.
References
1. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૭
2. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૨૭
3. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં -૪૨
4. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૪
5. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૫
6. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૯
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.