નારીવાદની સક્ષમ રજૂઆત કરતું અને ફેમિનિઝમનું બાઈબલ : ‘એ રૂમ ઑફ વન્સ ઑન’

Authors

  • વાઘેશ્વરી દિવ્યા આર Gujarat University image/svg+xml

DOI:

https://doi.org/10.47413/q506kv82

Keywords:

નારીવાદ, નિજી એકાંત,લેખિકાઓની સમસ્યાઓ,સાહિત્યમાં સ્ત્રી અવગણના અને ફેમિનીઝમ

Abstract

વર્જિનિયા વૂલ્ફનો સમયગાળો (૧૮૮૨ થી ૧૯૪૧)નો છે. અંગ્રેજી સાહિત્યના જાણીતા લેખિકા જેમનેસ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસટેકનીકના પ્રણેતા કહેવામાં આવે છે.રૂમ સિવાય તેમના બીજાં જાણીતાં પુસ્તકોમાંમીસીસ ડેલોવી’(૧૯૨૫) અનેટુ લાઈટ હાઉસ’(૧૯૨૭)મળે છે.પતિ લીઓનાર્ડ વૂલ્ફ સાથે હોગાર્થ પ્રેસ નામે નામાંકિત પ્રકાશન સંસ્થાનો પાયો નાખેલો,તેના દ્વારા તેમના રૂમ ઑફ વન્સ ઑનપુસ્તકનું પ્રકાશન થયું છે.લંડન/ઇંગ્લેન્ડના ચિંતનશીલ લોકોમાં સંમાનનીય બ્લુમ્સબેરી ગ્રુપના સભ્ય અને નારીવાદનું અગત્યનું સુંદર સર્જન આપી જનાર એવા વૂલ્ફે ૧૯૪૧માં આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.

References

1. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૭

2. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૨૭

3. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં -૪૨

4. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૪

5. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૫

6. 'પોત્તાનો ઓરડો', હરીશ રંજના, ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, બીજી આવુતિ,૨૦૧૯, એજન, પાન નં - ૬૯

Downloads

Published

26-12-2024

Issue

Section

Articles

How to Cite

નારીવાદની સક્ષમ રજૂઆત કરતું અને ફેમિનિઝમનું બાઈબલ : ‘એ રૂમ ઑફ વન્સ ઑન’. (2024). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(2), 172-175. https://doi.org/10.47413/q506kv82

Similar Articles

31-40 of 42

You may also start an advanced similarity search for this article.