આશાનું બીજ
DOI:
https://doi.org/10.47413/cj3kb530Keywords:
આશાનું બીજ , ડ્રેગન સીડ , પર્લ બક , કાંતિ શાહ , ચીન જાપાન યુદ્ધAbstract
“આશાનું બીજ” ગુજરાતી નામાભિધાન ધરાવતી નવલકથા મુળ એતો લખાઇ છે અમેરિકન મહાન લેખિકા શ્રીમતી પર્લ બક દ્વારા જેનું અંગ્રેજી નામ છે “ડ્રેગન સીડ”. દુનિયાના તમામ દેશો જ્યારે વિશ્વ સંગઠનની ભાવનાથી એકબીજા દેશો વચ્ચે બંધુતા અને ભાઈચારાની ભાવનાનો વિકાસ કરવા મથી રહ્યા છે ગ્લોબલ યુનિયન તથા વૈશ્વિક એકાકારીના નેજા હેઠળ જ્યારે વિશ્વના મહાન દેશો વૈશ્વિક ઉન્નતિ અને પ્રગતિ માટે સક્રિય રીતે એકબીજાને મદદ અને ટેકો આપવા તૈયાર બન્યા છે અને બીજા પણ દેશોને આ વિચાર બિંદુથી જોડવા મથી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા નવલકથા એ કેટલા અંશે વ્યાપક અને યથાર્થ અર્થાભિધાન પોતાના વાચકો ને કરાવી શકે એ પ્રશ્ન સમયપ્રવાહ ના આધારે આ નવલકથા વાંચતા ચોક્કસ પેદા થવાનો કેમકે અહીં મુખ્ય વસ્તુ તો છે ચીન ઉપર જાપાનના આક્રમણનો હૃદયભેદક ચિતાર આવા અનેક પ્રશ્નો માટે લેખિકાના જીવનસંઘર્ષ ને તથા તેમની પ્રતિભા ઉન્નતી ને પીછાણીને કૃતિને વાંચવી યોગ્ય બની રહી પ્રસ્તુત કૃતિનું ગુજરાતીમાં અનુવાદન થયેલ છે કાંતિલાલ મણિલાલ શાહ દ્વારા જેની પ્રથમ આવૃત્તિ ૧૯૪૮ માં થઈ હતી અનુવાદક પોતે તો ગાંધીવાદી અને એ સમયે ગાંધી ચિંધ્યા માર્ગે જેલવાસ તથા વિવિધ ચળવળો અને કુચો માં સક્રિય રહીને આવી વિશેષ કૃતિઓના અનુવાદો તથા સાહિત્ય સંદર્ભનું કાર્ય કરતા રહ્યા તારે વિશ્વના ઘણા ખરા દેશો દુશ્મન કહેવાતા લોકોની ગુલામી ભોગવી રહ્યા હતા ત્યારે ગરીબ અને અભણ લોકો આવા શાસકોના શોષણ હેઠળ કેટલી એ હદે પોતાના ઉપર અત્યાચારો વેઠીને અનેક મુશ્કેલીઓનો ભોગ બન્યા હતા એ આલેખ ચિત્રા અને વંચાય ત્યારે સૌને ક્યાંકને ક્યાંક પોતાનો આંતરિક આલેખન લાગે પરંતુ વર્તમાન પરિસ્થિતિ ઓમાં જ્યારે આ પ્રતની સંવર્ધીત આવૃતિ પ્રકાશિત થાય છે ત્યારે શું આકૃતિ લોકોમાં તથા વાચકોમાં રસ પેદા કરી શકે એ પ્રશિષ્ટ તાવ પૂર્ણ ચોક્કસ થાય છે ત્યારે શું આકૃતિ લોકોને તથા તાર કોને રસ પેદા કરી શકે એ પ્રશિષ્ટાનો પ્રશ્ન ચોક્કસ પણે ઉદ્ભવે છે. ત્યારે આપણે એ વિચારવું રહ્યું કે જ્યારે વિશ્વ સંકલિત થવાના પ્રયત્નો કરે છે છતાં રશિયા અને યુક્રેનના યુદ્ધને આપણે નથી જોતા.
References
1. બક પર્લ, ‘આશાનું બીજ’, અનુ.- કાંતિલાલ એમ. શાહ, પ્રથમ આવૃત્તિ ૨૦૨૩
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.